ફેસબુકના વપરાશ કરતા લોકોએ ખાસ ધ્યાન રાખવું નહીતર ભોગવવાનો વારોં આવશે
સોસીયલ મીડિયા પર લોભામણી જાહેરાતો થકી છેતરપીંડીના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે યુવાનને હિન્દુસ્તાન યુનીલીવર કંપનીની જાહેરાત આવેલ બાદ ડીલરશીપ ના નામે લાખો રૂપિયા ઓળવી ગયા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસમાંનોંધાઈ છે.…