મોરબીની આયુષ હોસ્પીટલમાં ફાયર સેફટી અંગે ટ્રેનીંગ આપવામાં આવી

આયુષ હોસ્પિટલ મોરબીમાં ફાયર અને કટોકટી વિભાગ-મોરબી દ્વારા  Fire and Safety Training આપવામાં આવી હતી. તારીખ- 04.10.2024 , મોરબી ફાયર અને કટોકટી વિભાગ દ્વારા આયુષ હોસ્પિટલ મોરબીના તમામ સ્ટાફને ફાયર અને સેફ્ટીની તાલીમ આપવામાં આવી…

મોરબી લખધીરજી કોલેજની એનસીસી ક્રેડિટસ ખુશીબા એ સ્નેપ શુટિંગમાં મેદાન માર્યું

મોરબીની લખધીરજી કોલેજમાં સિવિલ ઈજનેરી વિભાગની LCPL ખુશીબા નરેન્દ્રસિંહ જાડેજા એ ફાયરીંગ ઇવેન્ટમાં ભાગ લઈને ટોપ ૩ માં સ્થાન મેળવી કોલેજ અને મોરબીનું નામ રોશન કર્યું છે. મોરબીની લખધીરજી ઈજનેરી કોલેજમા સિવિલ ઈજનેરી…

મોરબી જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી.ઝવેરી દ્વારા તેમને મળેલી સતાની રૂઈએ જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારીની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ, પેરાગ્લાઈડર…

મોરબી જિલ્લાને મળી ત્રણ નવી ૧૦૮ એમ્બ્યુલન્સ; આરોગ્ય સુવિધામાં વધારો

  ગુજરાત સરકાર દ્વારા મોરબી જિલ્લામાં ત્રણ નવી એમ્બ્યુલન્સ(૧૦૮) ફાળવવામાં આવી છે. જે એમ્બ્યુલન્સ મોરબી જિલ્લામાં આવી પહોંચતા જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ તથા જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ…

વાંકાનેર શહેરમાં નોનવેજનું વેચાણ અને દબાણ દુર કરાવવા ધારાસભ્યની માંગ

વાંકાનેર શહેરમાં ગેરકાયદેસર દબાણ કરી નોનવેજનું વેચાણ થતું હોય અને વર્ષોથી દબાણ હોય જે દુર કરવવા મામલે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ સોમાણીએ મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. વાંકાનેર ધારાસભ્ય જીતેન્દ્રભાઈ…

વાંકાનેરના સરધારકા ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું મોત

વાંકાનેરના સરધારકા ગામની સીમમાં ઇલેક્ટ્રિક શોક લાગતા આધેડનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંકાનેરના સરધારકા ગામે રહેતા ઈસ્માઈલભાઈ આમદભાઈ શેરસીયા (ઉ.૫૦)  ને કોઈપણ…

વાંકાનેરના ગારીયા ગામે ઝેરી દવા પી લેતા આધેડનું મોત

વાંકાનેરના ગારીયા ગામે આધેડે કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે વાંકાનેરનાના ગારીયા ગામે રહેતા ભુરાભાઈ રવજીભાઈ રોજાસરા (ઉ.૪૩) એ ગત તા.૦૩ ના રોજ…

મોરબીના રવાપર રોડ પર સળિયો માથે પડતા યુવાનનું મોત

મોરબીના રવાપર રોડ પર ગાયત્રીનગર ૨ માં બિલ્ડીંગનું સેન્ટીંગ કામ કરતા યુવાનને લોખંડનો સળીયો લાગી જતા ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીની કબીર…

મોરબીના શનાળા રોડ પરથી એકટીવામાં દારૂ જતો એક ઝડપાયો

મોરબીના શનાળા રોડ ઉપર જૈન દેરાસર વાળી શેરીમાં પોલીસે વોચ ગોઠવી એક્ટિવા મોટર સાયકલમા દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર જૈન દેરાસર વાળી…

મોરબીના શક્તિ માતાજીના પાસે સુપર કેરી વાહને મોટર સાઈકલને હડફેટે લેતા ચાલકનું મોત

મોરબીના શનાળા રોડ પર શક્તિ માતાજીના મંદિર પાસે સુપર કેરી વાહને મોટર સાઈકલને ઠોકર મારતા ચાલકને ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના ચાંચાપર ગામે…