મોરબીના ઊંટબેટ શામપર ગામની સીમમાં ખેતરમાં લાવા જેવો પ્રવાહી નીકળ્યો

 

ઊંટબેટ શામપર ગામની સીમમાં આવેલ એક ખેતરમાં ગઈકાલે લાવા જેવું પ્રવાહી જોવા મળ્યું હતું જેને પગલે ગ્રામજનોમાં ભય અને કુતુહલ જોવા મળ્યો હતો સરપંચે આ મામલે સંબંધિત તંત્રને જાણ કરી છે

 

મોરબીના ઊંટબેટ શામપર ગામની સીમમાં લાવા જેવો પ્રવાહી ગઈકાલે નીકળ્યો હતો સોમવારે બપોરે લાવા જેવું પ્રવાહી નીકળ્યું હતું જે મામલે ગામના સરપંચ હસુભાઈએ જણાવ્યું હતું કે ગામ નજીક આવેલ ખેતરમાં લાવા જેવું પ્રવાહી નીકળ્યું હતું અંદાજે ૫ ફૂટ જેટલી જગ્યાએ લાવા જેવું પ્રવાહી જોવા મળ્યું હતું જે અંગે મામલતદાર અને જીપીસીબીને જાણ કરી છે

Leave A Reply

Your email address will not be published.