

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે આજે કોરોનાના નવા ૨૦ કેસો નોંધાયા છે જયારે વધુ ૦૭ દર્દીઓ સ્વસ્થ થયા છે
આજના નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૭ કેસો જેમાં ૦૩ ગ્રામ્ય-૦૪ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૪ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૬ કેસો શહેરી વિસ્તારમાં અને ટંકારાના ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૦ કેસો નોંધાયા છે તો આજે વધુ ૦૭ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૬૦૭ થયો છે જેમાં ૧૭૫ એક્ટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૨૭૯ દર્દીઓ સ્વસ્થ થયા છે

