

મોરબી : સરોજબેન મહેશભાઈ આચાર્ય (ઉ.વ.૫૭) તેઓ મહેશભાઈ ભાનુશંકર આચાર્યના પત્ની તેમજ ભાવિકભાઈ અને ધર્મેન્દ્રભાઈના માતાનું તા. ૨૩-૧૧-2020 ને સોમવારે દુખદ અવસાન થયેલ છે


સદગતનું બેસણું તા. ૨૭-૧૧-2020 ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન રણછોડરાય મંદિર પાસે, મોચી ચોક મોરબી ખાતે રાખેલ છે
