

ગૌ.વા. હરજીવનદાસ પરષોતમદાસ સેજપાલના ધર્મપત્ની ગૌ.વા. હીરાબેન હરજીવનદાસ સેજપાલ (ઉ.વ.૯૩) તે અશોકભાઈ, વિનોદભાઈ, મુકેશભાઈ, કિર્તીભાઈ, પુષ્પાબેન, ભારતીબેન, ધારાબેનના માતા તથા ગીતાબેન, ઇલાબેન, જયશ્રીબેન અને રૂપલબેનના સાસુમા તથા ભાવિનભાઈ, હાર્દિકભાઈ, ખ્યાતીબેન, કેવીનભાઈ, પ્રિયંકાબેન, ધ્યેયભાઈ, મિલાપ, દીશાંકના દાદીમાં તેમજ પ્રભુદાસ વાલજીભાઈ છ્ગાણી અને પ્રવીણભાઈ વાલજીભાઈ છગાણીના બેન અષાઢ સુદ બીજ તા. ૧૬-૦૭-૨૦૨૬ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે
સદગતનું ઉઠમણું તા. ૧૭-૦૭-૨૦૨૬ ને શુક્રવારે સાંજે ૫ થી ૬ કલાકે લોહાણા મહાજન વાડી, કન્યા શાળા પાસે ટંકારા ખાતે રાખેલ છે પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે