વાંકાનેરમાં એન.ડી.પી.એસ ગુનામાં ફરાર આરોપીને એસઓજી ટીમે ઝડપી લીધો

 

વાંકાનેર સીટી પોલીસ મથકમાં NDPS ગુનામાં ફરાર આરોપીને એસઓજી ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી એસઓજી ટીમ જીલ્લાના નાસતા ફરતા અને પકડવા પર બાકી આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ ગુનામાં આરોપી સોહિલ અનવર પઠાણ રહે મોરબી વાળો નાસતો ફરતો હોય જેને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે વાંકાનેર સીટી પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.