



મોરબી તા. ૧૩ :- સરપદળ નિવાસી હાલ મોરબી ચંદ્રકાન્ત મણીલાલ રાવલ, તે ચીમનભાઈ, રજનીકાંતભાઈ અને યશવંતભાઈના મોટાભાઈ અને દેવેન્દ્રભાઈના પિતા તથા નિસર્ગના દાદાનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે. બેસણું તા. ૧૫ ને સોમવારે સાંજે ૫ થી ૬ કલાકે જન કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, મોરબી ૨ મુકામે રાખેલ છે.

