મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીકથી ચાર બોટલ ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ મચ્છીપીઠ પાસેથી આરોપી મોહીન મહમદ જામ (ઉ.વ.૧૯) રહે મચ્છીપીઠ વાળાને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૪ કીમત રૂ ૧૨૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.