મોરબી જિલ્લામાં યોગની શાનદાર ઉજવણીનો ધમધમાટ શરૂ

શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં 20મી સુધી યોગ તાલીમનું આયોજન શાળાઓમાં ૨૦ મી યોગ ની તાલીમનું આયોજન

મોરબી: યોગ દિવસની ઉજવણી માટે દેશભરમાં તૈયારીઓ થઇ રહી છે. ત્યારે મોરબી જિલ્લામાં પણ યોગ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ શરૂ થઇ છે. સમગ્ર જિલ્લામાં યોગ ટ્રેનીગનું આયોજન કરાયું છે. વાંકાનેરની એસ.વી.પી. કન્યા વિદ્યાલય, અમરસિંહજી હાઇ સ્કૂલ સહિતની તમામ શાળાઓમાં 20મી સુધી તાલીમ યોજાશે. મોરબી ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ ઓફિસર એસ.ડી.વ્યાસે યોગ દિવસની પૂર્વ તૈયારીઓ હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat