

મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચાના મંત્રી અને કલેકટર યુનિટી કમિટીના સદસ્ય રુચિર કારીયાનો આજ જન્મદિવસ છે.રુચીરભાઈએ ૩૧ વર્ષ પુરા કરીને ૩૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. રુચીરભાઈ નાનપણથીજ સેવાકીય પ્રવુતિ સાથે સંકળાયેલા છે.સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વર્ષાવી રહ્યા છે.મોરબી ન્યુઝ પરિવાર તરફથી રુચીરભાઈ કારિયાને જન્મદિવસની હાર્દિક શુભકામના