મોરબીમાં બે સ્થળેથી વરલી જુગાર રમતા બે ઝડપાયા

 

મોરબીના સામાકાંઠે તેમજ ભડિયાદ ગામની સીમમાંથી પોલીસે બે ઇસમોને વરલી જુગાર રમતા ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે સો ઓરડી વરિયા મંદિર વાળી શેરીમાંથી આરોપી મકસુદ મુસા ચૌહાણ રહે સો ઓરડી મોરબી વાળાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૯૦૦ જપ્ત કરી છે મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામની સીમમાંથી આરોપી સુરેશ પ્રેમજીભાઈ છેલાણીયા રહે ગોકુલનગર મોરબી વાળાને વરલી જુગાર રમતા ઝડપી લઈને રોકડ રૂ ૨૪૦ જપ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.