હળવદના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ થયાની ફરિયાદ

 

હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાંથી ૧૭ વર્ષની સગીર વયની દીકરીનું અપહરણ થયાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે

 

હળવદ તાલુકાના રહેવાસી પિતાએ આરોપી આકાશ જયેશભાઈ ચૌહાણ રહે રતનપર સોમનાથ ચોક, રામાપીર ટેકરી પાસે સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની ૧૭ વર્ષ ૭ મહિનાની દીકરીનું આરોપી અપહરણ કરી ગયો છે હળવદ પોલીસે સગીરા અપહરણની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.