

હળવદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા આકૃતિબેન અરુણભાઈ રૂપાળા અને તેમના પતિ અરુણભાઈ રૂપાળાનો આજે જન્મદિવસ છે આકૃતિબેન અગાઉ એલસીબી, સાયબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુક્યા છે હાલ તેઓ હળવદ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે આકૃતિબેન અને પતિ અરુણભાઈના જન્મદિવસ પ્રસંગે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, મિત્રો અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે

