મોરબીના પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર-પત્રકાર અલ્પેશ ગોસ્વામીના પુત્ર હરશિવગીરીનો આજે જન્મદિવસ

 

મોરબીના પત્રકાર સુરેશ ગોસ્વામીના પૌત્ર ને પત્રકાર અલ્પેશ ગોસ્વામીના પુત્ર હરશિવગીરીનો આજે જન્મદિવસ પત્રકાર પરિવારના લાડકવાયા પુત્રને સજનપરના ભાણેજ હરશિવગીરીનો જન્મદિવસ

 

મોરબી પત્રકાર એસોસિએશનના પુર્વ પ્રમુખ ને કુલછાબના બ્યુરોચિફ સુરેશભાઈ ગોસ્વામીના પુત્ર ને મોરબી કચ્છમિત્ર ના પત્રકાર અલ્પેશગીરીના લાડકા પુત્ર હરશિવગીરીનો  (શ્રાવણ માસના પ્રથમ દિવસને સોમવારે તા ૫-૮-૨૦૨૪ ના રોજ ભગવાન ભોળાનાથને કુળદેવી ની કૃપાથી જન્મ થયો છે) આજે તારીખ ૫-૮-૨૦૨૬ તેનો  દ્વિતીય જન્મદિવસ છે તેમના જન્મદિવસે દાદા સુરેશભાઈ,દાદી રેખાબેન, મોટાંબાપુ દિપકગીરી, પિતા અલ્પેશગીરી,માતા દીપ્તિબેન સહિત ફઈ પાયલબેન,ફઈ હેતલબેન,મોહિતપરી,અંજલી,યુવરાજ,જેનિલ,પાર્થ, મનાલી, અને નાના અશોકવન,નાની દિનાબેન,મામા જયરાજવન,માસી સપનાબેન,માસા પારસગીરી, મોટોભાઈ દેવાંશ ને સજનપર વન પરિવારે જન્મદિવસ ની અંતરના ઉમળકે શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી છે સગા-સંબંધીઓ સ્નેહીઓ મિત્રોએ સાથે શુભેચ્છાની વર્ષા કરી રહી છે હરશિવગીરીનો દ્રિતીય જન્મદિવસ હૈયાના ઉમળકાને હર્ષોલ્લાસને ભવ્ય સજાવટ સાથે શાનદાર આયોજન કરવામાં આવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.