મોરબીના યુવા પત્રકાર જનક રાજાની પુત્રી દ્રિજાનો આજે જન્મદિવસ

 

મોરબીના યુવા પત્રકાર જનક રાજાની પુત્રી અને ગોહીલ પરિવાર ની ભાણેજ દ્રિજાનો આજે જન્મદિવસ છે. દ્રિજાનો જન્મ 25 એપ્રિલના રોજ થયો હતો જે આજે એક વર્ષ પુરા કરી બીજા વર્ષ માં પ્રવેશ કર્યો છે.રાજા પરિવારની રાજકુમારી અને ગોહીલ પરિવારની લાડલી દ્રિજાના જન્મદિવસ નિમિત્તે તેના પિતા જનક રાજા, માતા પુજા રાજા, મામા જયરાજ ગોહીલ, ધવલ ગોહીલ અને સગાસંબંધીઓ દ્વારા જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

Leave A Reply

Your email address will not be published.