મોરબી તાલુકા પોલીસમાં ફરજ બજાવતા દેવસીભાઈ મોરીનો આજે જન્મદિવસ

 

મોરબી જીલ્લ્લા પોલીસમાં ફરજ બજાવતા દેવસીભાઈ ડુંગરભાઈ મોરીનો આજે જન્મદિવસ છે તો દેવસીભાઈ હાલ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે તો આજે તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના પર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી દેવસીભાઈ મોરીને જન્મદિવસની શુભકામનાઓ

Leave A Reply

Your email address will not be published.