મોરબી જલારામ મંદિરે ભાઈની ૧૪ મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રદ્ધાંજલિ આપી

 

મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત ભાઈ ની ૧૪મી પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી રઘુવંશી મહિલા અગ્રણીએ શ્રદ્ધાંજલિ આપી હતી સ્વ.ભાવેશભાઈ નવલચંદભાઈ દક્ષિણી ની ૧૪ મી પૂણ્યતિથી નિમિતે સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી

સ્વ.ભાવેશભાઈ નવલચંદભાઈ દક્ષિણીની ૧૪મી  પૂણ્યતિથી નિમિતે તેમના બહેન રઘુવંશી મહિલા અગ્રણી ભાવનાબેન અનિલભાઈ સોમૈયા તથા માતા ધીરજબેન દક્ષિણી  દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.