


સૌરાષ્ટ્ર ક્રાંતિ ન્યુઝપેપરના મોરબી જીલ્લાના પ્રતિનિધિ રાહુલભાઈ નગવાડિયાના પુત્ર ચંદ્રેશનો આજે જન્મદિવસ છે તા. ૨૧-૦૫-૨૦૨૫ ના રોજ જન્મેલા ચંદ્રેશે આજે જીવનનું પ્રથમ વર્ષ પૂર્ણ કરી દ્વિતીય વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે દાદા ધનજીભાઈ, દાદી, સરોજબેન, પિતા રાહુલભાઈ, માતા પુનમબેન, કાકા જયદીપભાઈ, કાકી ખુશ્બુબેન તેમજ મોટી બહેન બંસી, આર્વી અને ખુશાલી સહિતનાઓએ લાડકા ચંદ્રેશને જન્મદિવસ નિમિતે શુભાશિષ પાઠવ્યા છે






