મોરબી વોર્ડ ૯ ના મહિલા કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયાએ નવનિયુક્ત કમિશ્નરની શુભેચ્છા મુલાકાત લીધી

 

મોરબી મહાનગરપાલિકામાં પ્રથમ મહિલા મેયર તરીકે સંગીતાબેન રૈયાણીને તાજેતરમાં જવાબદારી સોપવામાં આવી છે ત્યારે આજે મોરબી વોર્ડ ૦૯ ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી જે મુલાકાતમાં તેમના વિસ્તારના વિકાસકાર્યો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે પ્લાનિંગ કરવા સહિતની ચર્ચા કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.