




મકનસર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતી ત્રિપુટીને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૨૩૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મકનસર ગામની સીમમાં એપેકસ સેનેટરી જવાના રસ્તે રેડ કરી હતી ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમતા સુરેશ પ્રેમજીભાઈ છેલાણીયા, હેમંત સુખદેવ મકવાણા અને દિનેશ ચતુર ઝંઝવાડિયા રહે ત્રણેય મકનસર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૨૩૦૦ જપ્ત કરી છે
