




પંચાસર ગામ ખાતે તારીખ 20/11/2026 ના શક્તિ માતાજી ના જન્મોત્સવ નિમિત્તે રાત્રે શક્તિ માતાજી ની 951 દીવડાની મહાઆરતી તેમજ શક્તિ માતાજીના હરખ નાં માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે
તારીખ 20/11/2026 ને શુક્રવારના રોજ રાત્રે શ્રીશક્તિ માતાજી ના 951 માં જન્મોત્સવ નિમિત્તે 951 દિવડા ની મહા આરતી રાત્રે 7 કલાકે તેમજ રાત્રે 9:30 કલાકથી માતાજીના હરખના માંડવાનું આયોજન કરવામાં આવેલ છે. આ માંડવામાં જાણીતા કલાકાર શ્રી જે કે ટીંબા તથા વિપુલ ખટાણા તથા દેવભાઇ રાવલ ડાક ની રમઝટ બોલાવશે. તો આ તકે સમસ્ત ઝાલા પરિવાર પંચાસર તેમજ રાજ શક્તિ ગ્રુપ પંચાસર તરફથી જાહેર જનતાને આ કાર્યક્રમમાં પધારવા હાર્દિક આમંત્રણ છે.
શુભ સ્થળ – શક્તિ માતાજી મંદિર, ગામ પંચાસર તા,જિ મોરબી
તારીખ:- 20/11/2026 શુક્રવાર
