મોરબીના આ વિસ્તારોમાં આવતીકાલે વીજકાપ રહેશે

મોરબી શહેર પેટા -૦૨ વિભાગ હેઠળ તારીખ ૧૩/૦૬/૨૦૨૬ શનિવાર ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.
સમય ૦૭:૦૦ થી ૧૪:૦૦

રેલવે ફીડર : શક્તિ કોમ્પલેક્ષ, એલ. ઇ કોલેજ, ક્વાર્ટર, હોસ્ટેલ, ફ્લોરા અક્ષર સીટી, ડીમાર્ટ સ્વામિનારાયણ મંદિર, ન્યૂ પેલેસ કવાર્ટર, શાંતિ ભુવન સાર્થક વિદ્યાલય, વિગેરે વિસ્તાર તથા આસપાસ ના વિસ્તારો

નોંધ:- કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Leave A Reply

Your email address will not be published.