મોરબીના શનાળા ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતીકાલે આ વિસ્તારમાં વીજકાપ રહેશે

શનાળા ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ ૦૭.૦૬.૨૦૨૬ ના રોજ નીચેના વિસ્તારો માં વિજપુરવઠો  મેઇન્ટનન્સ ની કામગીરી માટે બંધ રાખવાનો હોઈ તે માટે જરુરી પ્રેસનોટ આપવા વિનતી.

સમય:-૦૭:૦૦ થી ૧૪:૦૦

રવાપર એસ એસ થી નીકળતા બહુમાળી તેમજ તીર્થ અર્બન ફીડર માં આવતા વિસ્તારો સરદાર નગર–૩, ન્યૂવેરા સ્કૂલ ની આસ પાસ, રવાપર રેસીડેન્સી, શક્તિ ટાઉનશિપ –૧ & ૨, લોટસ ૧૫૮, લોટસ ૧૫૯, આસોપાલવ સોસાયટી, ખેંગડી ની વાડી, ઉમિયા નગર સોસાયટી, સદગુરુ નગર ૧, નીતિન સોસાયટી, ફ્લોરા ૧૫૮, વેલકમ પ્રાઈડ તથા આસ પાસ ના વિસ્તારો રોડ વાઈડીંગ કામગીરી અર્થે બંધ રહેશે.

તેમજ મોરબી બી એ એસ થી નીકળતા શનાળા ફીડર માં આવતા વિસ્તારો લાઇન્સનગર, શક્તિ પ્લોટ ,ભગડા મામા આજુ બાજુ વિસ્તાર, લીમડા વાડી મેલડી માતા મંદિર આજુ બાજુ વિસ્તાર, શનાળા પાણી નો સંપ, શક્તિ માતા મંદિર પાસે વિસ્તાર, ભાજપ કાર્યાલય આજુબાજુ નો વિસ્તાર રાઘવ સોસાયટી આજુબાજુ નો વિસ્તાર કામગીરી અર્થે બંધ રહેશે.

ઉપર મુજબના ફીડર માં આવતા તમામ રહેણાંક તેમજ વાણિજ્ય વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે.

નોંધ:-  કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.

Leave A Reply

Your email address will not be published.