


હળવદ રાણેકપર રોડ પર આવેલ રામવિલા-2 સોસાયટીમાં મુખ્ય ચાર જેટલા બિલ્ડરોએ સોસાયટીનો પ્લાન મેક્યો જેમા બગીચો.પાર્કિંગ.સ્ટ્રીકલાઈટ.થ્રિયટર.cctv.વાપરવા તેમજ પીવા પાણી.સિક્યુરિટી.સફાઈ સહિતના 14 જેટલી સુવિધા સાથે મકાનો આપવાની વાત કરી લોકોએ આ સુવિધાની વાતોમા આવી મોંઘા મકાનો ખરીદ્યા પણ બિલ્ડરોના આંતરિક વિવાદના કારણે એક પણ સુવિધા ત્યાં ન મળતી હોવાનો રહીશો આક્ષેપ કરી રહ્યા છે બિલ્ડરોને તો કમાણી થઈ ગઈ પણ મકાન ખરીદવા વાળા સીસામાં ઉતરી ગયા જે મૂળભૂત કહી સકાયએ પીવાના પાણી માટે પણ છેલ્લા સાત દિવસથી લોકોને ફાફા પડી રહ્યા છે જો આગામી દિવસોમા પ્લાન મુજબ સુવિધા ન મળીતો સોસાયટીના રહીશોએ લડી લેવાની ચીમકી ઉચ્ચરી છે




