


મોરબી : પ્રભાવતીબેન વલ્લભદાસ રામાવત તે ડો. સંજયકુમાર નિમાવત અને ધ્રુવકુમાર નિમાવત (GETCO) ના માતૃશ્રી તા. ૧૭-૦૫-૨૦૨૬ ને રવિવારે જેઠ પુરુષોતમ માસના રોજ રામચરણ પામેલ છે સદગતનું બેસણું તા. ૨૧-૦૫-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૫ થી ૭ સુધી રામેશ્વર મહાદેવ મંદિર, ગુ.હા.બોર્ડ, સામાકાંઠે મોરબી ૨ ખાતે રાખેલ છે
ડો. સંજયકુમાર નિમાવત – 99094 63749
ધ્રુવકુમાર નિમાવત – 99097 22665
તથા નિમાવત પરિવારના જય સીયારામ




