મોરબીના એસટી પરિવાર દ્વારા શ્રી અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ યોજાશે

 

એસ.ટી પરિવાર મોરબી ડેપો દ્વારા શ્રી અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ નિમિતે તા. ૨૨ ના રોજ નવા બસ સ્ટેન્ડ ખાતે નવચંડી યજ્ઞ યોજાશે તા. ૨૨ ને ગુરુવારે સવારે ૮ : ૩૦ કલાકે નવા બસ સ્ટેન્ડ ખાતે યજ્ઞ પ્રારંભ થશે અને બપોરે ૩ : ૩૦ કલાકે પુર્ણાહુતી કરાશે અને સાંજે ૫ : ૩૦ કલાકે મહાપ્રાદ યોજાશે જે મહોત્સવમાં એસટી પરિવાર અને નિવૃત વડીલોને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.