મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું  

 

મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીની જમીન રેવન્યુ શાખાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરએ શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામગીરી અંગેની વિગતો મેળવી હતી. આ ઉપરાંત, શાખાની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને અસરકારક બને તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.