


ટંકારામાં પ્રિમોન્સુમ કામગરી અંગે ઇન્ચાર્જ મામલતદારના અધ્યક્ષ સ્થાને મીટીંગ નું આયોજન કરવામા આવ્યું હતું.જેમાં સિંચાઈ વિભાગ,GEB,ફાયર NGO,ગામના સરપંચ,તલાટી મંત્રી,નગરપાલિકા, તથા વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ મીટીંગમાં હાજર રહ્યા હતા.તેમજ મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટંકારા ગામમાં રહેલા તમામ નાળાની સફાયકરવામાં આવશે,વરસાદના વાતાવરણ સમયે તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓને હેડકવાર્ટરે હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે.અને એનજીઓ જેવી સંસ્થાને મુશ્કેલીના સમયમાં ફૂડ પેકેટ ત્યાર રાખવા પણ આદેશ કરવામાં આવ્યો છે.પ્રિમોન્સુમ કામગીરીમાં કોઈ પણ જાતની કચાસ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

