


મોરબીના વાવડી ચોકડી નજીક આજે સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અક્સમાત બાદ વાવડી ચોકડીએ વાહનોની લાઈનો લાગી હતી અને એક કલાકથી વધુ સમય સુધી વાહન ચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા.તો ધણા સમય બાદ પણ પોલીસ નહિ ડોકાતા આખરે સ્થાનિક લોકોએ ટ્રાફિકજામ ક્લીયર કરાવ્યો હતો.

