ટંકારા : પ્રભાબેન રમેશભાઈ ગોધાણીનું અવસાન, શુક્રવારે બેસણું

 

ટંકારા : પ્રભાબેન રમેશભાઈ ગોધાણી (ઉ.વ.૫૧) નું તા. ૨૩-૦૩-૨૦૨૬ ના રોજ દુખદ નિધન થયું છે સદ્ગતનું બેસણું તા. ૨૭-૦૩-૨૦૨૬ ને શુક્રવારે સવારે ૮ થી ૧૦ કલાકે ચિત્રકૂટ ધામ, ઉગમણા નાકા, ટંકારા રાખેલ છે

 

Leave A Reply

Your email address will not be published.