પુરક પરીક્ષા : ધોરણ ૧૦ માં ૯૮ અને ધોરણ ૧૨ માં ૧૭ વિદ્યાર્થીઓ ગેરહાજર

 

બોર્ડની પુરક પરીક્ષાઓ લેવામાં આવી રહી છે જેમાં ધોરણ ૧૦ માં અંગ્રેજી વિષયમાં ૯૮ વિદ્યાથીઓ અને ધોરણ ૧૨ વાણીજ્ય વ્યવસ્થામાં ૧૭ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા હતા

 

ધોરણ ૧૦ બોર્ડની પુરક પરીક્ષામાં આજે અંગ્રેજી વિષયના પેપરમાં અંગ્રેજી માધ્યમમાં કુલ ૩૩૬ પૈકી ૨૩૮ વિદ્યાર્થીઓ હાજર અને ૯૮ ગેરહાજર રહ્યા હતા  તેમજ ધોરણ ૧૨ વાણીજ્ય વ્યવસ્થા વિષયના પેપરમાં કુલ ૯૪ પૈકી ગુજરાતી મધ્યમાં ૭૫ હાજર અને ૧૭ ગેરહાજર રહ્યા હતા અને અંગ્રેજી માધ્યમમાં ૦૨ વિદ્યાર્થી હાજર રહ્યા હતા

 

Leave A Reply

Your email address will not be published.