મોરબી : અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા રવિવારે રાહતદરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ

 

અર્હમ યુવા સેવા ગ્રુપ મોરબી દ્વારા તા. ૧૪ જુનને રવિવારે સવારે ૯ થી બપોરે ૨ કલાકે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ શ્રી સ્થાનકવાસી જૈન શાળા, વાઘેશ્વરી માતાજીના મંદિર સામે દરબારગઢ મોરબી ખાતે કરવામાં આવશે

અર્હમ યુવા સેવા ગ્રુપ મોરબી દ્વારા રવિવારે રાહતદરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવશે જેમાં રૂ ૧૫૦ ના ૬ નંગ ચોપડા આપવામાં આવશે વિદ્યાર્થીઓએ છેલ્લા વર્શ્તની માર્કશીટની ઝેરોક્ષ સાથે લાવવી ફરજીયાત છે વધુ માહિતી માટે મિત સોલાણી મો ૯૯૨૪૦ ૦૦૩૦૧ અને વૈભવ મહેતા મો ૮૧૬૦૧ ૦૯૯૧૫ પર સંપર્ક કરવા યાદીમાં જણાવ્યું છે

Leave A Reply

Your email address will not be published.