સીમ્પોલો સિરામિક ના વિઝન લોન્ચીંગ કાર્યકમ વિષે શું કહ્યું એસ્સો.ના પ્રમુખ નીલેશ જેતપરીયાએ

મોરબીનો સિરામિક ઉદ્યોગ જગ વિખ્યાત છે તેમાં પણ હાલ સિરામિક ઉદ્યોગ દ્વારા એક્ષ્પોર્ટ વધુમાં વધુ દેશો માં મોરબીનો સિરામિક માલ વેચાણ થાય તેવા પ્રયાસો ઉદ્યોગપતિઓ અને એસ્સોશિએન લેવલ કામગીરી કરવમાં આવે છે તો એક્ષ્પોર્ટ પ્રમાણ વધતા ત્યારે વધુને વધુ સારી ક્વોલેટી ટાઈલ્સ તેમજ મોટા વિઝન સાથે હાલ દરેક ઉદ્યોગપતિઓ કામ કરી રહ્યા છે ત્યારે મોરબી અને આખા ભારતનું ગૌરવ તેવા સિમ્પોલો ગ્રુપ દ્વારા વિઝન લોન્ચીંગ ના કાર્યક્રમ તાજેતરમાં યોજવમાં આવ્યો હતો જેમાં મોરબી સિરામિક ઉધોગના ઘણા ઉદ્યોગપતિઓ ભાગ લીધો હતો સાથે સાથે એસ્સોશિએન પ્રમુખ નીલેશ જેતપરિયા ત્યાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં તેમેણ પોતના અનુભવ જણાવતા કહ્યું હતું કે સીમ્પોલો ગ્રુપના વિઝન જાણીને ખરેખર સિરામીક ઉધોગના પ્રમુખ તરીકે ગર્વ ની લાગણીનો અનુભવ થયો આ કાર્યક્રમ મા મોટીવેસન ગુરુ સંતોષ નાયર પણ હાજર રહ્યા અને ત્યારે મોરબીના બીજા ઉધોગકારોને પણ સિમ્પોલો ની જેમ આગળ આવી અને વિશ્વમાં મોરબીના સિરામીક ઉધોગને આગળ લઇ જવા અપીલ કરી છે સાથોસાથ સિમ્પોલો ગ્રુપ ને અભિનંદન પાઠવ્યા છે .

Comments
Loading...
WhatsApp chat