ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ દિવ્યેશભાઈ નમેરા અને ઉપપ્રમુખ ઉર્મિલાબેન જાડેજા

 

ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની વરણી આજે કરવામાં આવી હતી

જેમાં પ્રમુખ દિવ્યેશભાઈ પરસોતમભાઈ નમેરા, ઉપપ્રમુખ ઊર્મિલાબા કૃષ્ણસિંહ જાડેજા, કારોબારી અધ્યક્ષ  ગૌરીબેન રસિકભાઈ દેત્રોજા, દંડક મનુબેન ભાવેશભાઈ મુંધવા અને પક્ષના નેતા પાયલબેન હિરેનભાઈ ઘોડાસરાની વરણી કરવામાં આવી હતી

 

Leave A Reply

Your email address will not be published.