હળવદના રાયસંગપુર ગામે જુગાર રમતા સાત ઝડપાયા, રૂ ૨૩,૭૦૦ જપ્ત

 

હળવદ તાલુકાના રાયસંગપુર ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૨૩,૭૦૦ જપ્ત કરી છે

 

હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાયસંગપુર ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જુગાર રમતા રાજુભાઈ બીજલભાઈ ડાભી, હરખાભાઇ થોભણભાઈ કણઝરીયા, નવઘણભાઈ બચુભાઈ ગેડાણી, વિઠ્ઠલ પ્રભુભાઈ ડાભી, રમેશભાઈ લાભુભાઈ ગેડાણી અને સુરેશભાઈ ગંગારામભાઈ સોઢા રહે બધા રાયસંગપર તા. હળવદ વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૨૩,૭૦૦ જપ્ત કરી છે

Leave A Reply

Your email address will not be published.