

હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ નજીકથી ઇકો કારમાં દેશી દારૂની હેરાફેરી કરનાર ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫૦૦ લીટર દેશી દારૂ અને ઇકો કાર સહીત ૪ લાખનો મુદામાલ કબજે લીધો છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડ પાસેથી ઇકો કાર જીજે ૧૩ એએમ ૪૦૨૭ વાળી ઝડપી લીધી હતી જે કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧ લાખનો જથ્થો મળી આવતા પોલીસે દેશી દારૂ અને ઇકો સહીત કુલ રૂ ૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીઓ ફિરોજ ફતેખાન મકરાણી, આસિફ મન્સુર મીર, અફજલ અલ્લારખા મકરાણી રહે ત્રણેય ધ્રાંગધ્રા વાળાને ઝડપી લીધા હતા આરોપી શિવરાજ ગભરૂ કાળીયા રહે ખાટડી તા. ચોટીલા