



મોરબીના વોર્ડ નંબર ૬ ના યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા વોર્ડ નંબર ૬ ના કેજી તથા ધોરણ ૧ થી ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે
વોર્ડ નંબર ૬ ના યુવા કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાની યાદી જણાવે છે કે આગામી સમયમાં કેજી તથા ધોરણ ૧ થી ૧૨ માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓનો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે જેના ભાગરૂપે વોર્ડ નંબર ૬ માં રહેતા કેજી તથા ધોરણ ૧ થી ૧૨ના વિધાર્થીઓ પોતાના માર્કશીટ તથા આધારકાર્ડ (પોતાની અથવા પિતાના આધારકાર્ડ) ની નકલ તેની પાછળ પોતાનું પૂરું સરનામું ૨ મોબાઈલ નંબર સાથે નીચે દર્શાવેલ સ્થળે તારીખ ૨૧-૦૫ થી ૧૫-૦૬ સુધીમાં પહોંચાડી દેવા જણાવ્યું છે
- મહાલક્ષ્મી માતાજી મંદિર, બજાર લાઈન, હરીશભાઈ દવે – 9978442821
- હસમુખ પાન પાર્લર, ભાવની ચોક, આશિષભાઇ રાયગગલા – 9898397288
- ભગત કિરાણા સ્ટોર,કુબેરનાથ રોડ, સચીનભાઈ વોરા – 9879880008
- બી.કે.એસ. જવેલર્સ, સોની બજાર મેઈન રોડ, આશિષભાઇ વાગડીયા – 9727377444
- અમુભાઈ દરજી,સાંકડી શેરી,ગ્રીન ચોક પાસે,અમુભાઈ દરજી – 9724158907
- મનોજ જવેલર્સ, સોની બજાર મેઈન રોડ, અમિતભાઇ પાટડીયા – 8488906002
7.જનતા સ્ટેશનરી, કુબેરનાથ મંદિર મેઈન રોડ, એડવોકેટ બિલાલભાઈ ખોલેરા – 8460115928