સરવડ ગામે સ્મશાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતા ૯ ઝડપાયા

માળીયા મિયાંણાના સરવડ ગામે સ્મશાનની બાજુમાં જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે માળીયા પીએસઆઇ જે.ડી.ઝાલા સહિતના સ્ટાફે દરોડો પુનિત પ્રભુભાઈ પટેલ, બાબુ પટેલ, મનોજ શાંતિલાલ પટેલ, ભાવેશ ભગવાનજી પટેલ, રવિરાજસિંહ ગજુભા ઝાલા, અમિત પ્રવીણભાઈ પટેલ, ભાવેશ બાબુ પટેલ, પ્રકાશ નાનજી પટેલ અને સંજય વેલજી પટેલને ૨૬૯૦૦ રૂ. રોકડા તેમજ બે મો.સા. કિમત ૫૫૦૦૦,૮ મોબાઈલ કિમત ૧૬૦૦૦ તથા ૩ કાર કિમત ૬૦૦ ૦૦૦  સહિત કુલ રૂ. ૯૯૭૯૦૦ની કિંમતનો મુદ્દામાલ ઝપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat