શનાળા ગામે એચડીએફસી બેંક પાછળથી પાલતું કુતરો મળી આવ્યો

 

મોરબીના શકત શનાળા ગામે આવેલ એચડીએફસી બેંક પાછળથી એક પાલતું કુતરો મળી આવ્યો છે સોમવારે રાત્રીના સમયે પાલતું કુતરો રેઢું મળી આવ્યું હતું જેથી જીવદયાપ્રેમી આકાશભાઈ નિમાવત (ઓમ સાંઈનાથ સ્માર્ટ ડ્રાઈવિંગ સ્કૂલ) શ્વાનને પોતાના ઘરે લઇ ગયા હતા અને શ્વાનના મૂળ માલિકની શોધખોળ શરુ કરી છે જેથી જેનો શ્વાન હોય તે ખાતરી આપી પરત મેળવી લે તેવી વિનંતી કરી છે આકાશભાઈ નિમાવત મોબાઈલ નંબર 9904197985 પર સંપર્ક કરવા જણાવ્યું છે

 

Leave A Reply

Your email address will not be published.