

કેરાળી નિવાસી વરિષ્ઠ આહીર સમાજ અગ્રણી, જોડિયા તાલુકા આહીર સમાજ પ્રમુખ સ્વ. રાણાભાઇ અરજણભાઈ હુંબલનું તારીખ ૦૬-૧૦-૨૦૨૬ ના રોજ દુખદ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૦૮-૧૦-૨૦૨૬ ને ગુરુવારે સાંજે ૩ થી ૬ કલાકે અમારા નિવાસસ્થાન ગામ કેરાળી તા. મોરબી ખાતે રાખેલ છે
લી.
સવજીભાઈ વશરામભાઈ હુંબલ (ભાઈ) સવજીભાઈ રાજાભાઈ રાઠોડ (બનેવી)
લખમણભાઈ અરજણભાઈ હુંબલ (ભાઈ) સવજીભાઈ અરજણભાઈ હુંબલ (ભાઈ)
કાનજીભાઈ અરજણભાઈ હુંબલ (ભાઈ) સ્વ. જેસંગભાઈ અરજણભાઈ હુંબલ (ભાઈ)
કરસનભાઈ ખોડાભાઈ હુંબલ (ભાઈ)
અમુભાઈ રાણાભાઇ હુંબલ (પુત્ર) (પૂર્વ ચેરમેન શ્રી બાંધકામ સમિતિ, જીલ્લા પંચાયત મોરબી)
નરસંગભાઈ રાણાભાઇ હુંબલ (પુત્ર) (નાયબ ઈજનેર પીજીવીસીએલ, મોરબી)
બાબુભાઈ રાણાભાઇ હુંબલ (પુત્ર) (પ્રમુખ, મોરબી જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘ)
દિનેશભાઈ રાણાભાઇ હુંબલ (પુત્ર) (પ્રમુખ, મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ)
અંકિત અમુભાઈ હુંબલ (પૌત્ર) ધવલ અમુભાઈ હુંબલ (પૌત્ર)
ક્રિપાલ નરસંગભાઈ હુંબલ (પૌત્ર) રોહન બાબુભાઈ હુંબલ (પૌત્ર)
દેવમ દિનેશભાઈ હુંબલ (પૌત્ર) નીવ – ધ્રુવમ
હુંબલ પરિવારના જયશ્રી કૃષ્ણ