માળિયાના ગુલાબડી વિસ્તારમાંથી જામગરી બંદુક સાથે એક ઝડપાયો

 

 

માળિયાના ગુલાબડી વિસ્તારમાંથી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન ગુલાબડી વિસ્તારમાંથી ગેરકાયદેસર હાથ બનાવટની જામગરી બંદુક નંગ ૧ ૧ કીમત રૂ.૨૫૦૦ સાથે અજમેરભાઈ જાકીરભાઈ આલમ રહે-નવાગામ રાજકોટ વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.