મોરબીના વાવડી રોડ પર વરલીનો જુગાર રમતા એક ઝડપાયો

 

મોરબીના વાવડી રોડ પર કબીર આશ્રમ નજક વરલીનો જુગાર રમતા એકને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય વાવડી રોડ પર કબીર આશ્રમ નજીક વરલીનો જુગાર રમતા શિવલાલભાઈ નારણભાઈ દેત્રોજાને રૂ.૨૦૭૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Leave A Reply

Your email address will not be published.