




મોરબીના લખધીરપુર રોડ પર કઝારિયા ઇન્ફીનીટી પ્રા.લી. કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા ઉચાઇ એથી પડી જતા યુવાનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના લખધીરપુર રોડ પર કઝારિયા ઇન્ફીનીટી પ્રા.લી. કારખાનામાં રહેતા હિમાંશુ મિશ્રા કૃષ્ણ ભગવાન મિશ્રા ગત તા.૮ ના રોજ રાત્રીના કારખાનામાં વેલ્ડીંગ કામ કરતા હોય દરમિયાન આશરે ૨૦ ફૂટ ની ઉંચાઈ એથી પડી જતા પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
