



મોરબી જિલા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર ની સુચનાથી એસ.ઓં.જી.ના પી.એસ..આઈ આર.ટી.વ્યાસના સુચનાથી એસ.ઓ.જી.ટીમના મણીભાઈ ગામેતી , કિશોરભાઈ મકવાણા, શંકર ડોડીયા, જયપાલસિંહ ઝાલા, મયુરસિંહ જાડેજા, પ્રવીણસિંહ ઝાલા , વિજય આહીર અને ભરતસિંહ ડાભી સહિતનો સ્ટાફ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલીગ માં હતા ત્યારે ચાવડી બજારમાં આવેલી નવકાર મોબઈલ દુકાનમાં ચેકિંગ કરતા ત્યાં ૧૭ ચાઈના મોબાઈલ મળી આવ્યા હતા તેના કોઈ બીલ ન હોવાથી વેપારી દીપક મેહતા મોબાઈલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

