હળવદમાં ઠાકોર સેના અને ઓ.બી.સી. એકતા મંચ દ્વારા ખેડૂતોની માગને લઈને આવેદન આપવમાં આવ્યું

ઓ.બી.સી. એકતા મચ અને ઠાકોર સેના દ્વારા આજે મોરબીના હળવદ તાલુકામાં ખેડૂતોની જુદી જુદી માંગણીઓ અને રાજ્ય સરકારની ખેડૂત વિરોધી નીતિના પગલે મામલતદાર ને આવેદન આપ્યું હતું અને ખેડૂતોના દેવા માફ કરી દેવાની માગ કરી હતી

Comments
Loading...
WhatsApp chat