મોરબી વાયબ્રન્ટ સિરામિક એક્સ્પો ની ટીમ મેકસીકો પોહચી

મેકસીકો ના ઇન્ડીયન એમ્બ્સી લીધી મુલાકત

મોરબી સિરામિક એસોસીએશન સિરામિક ઉદ્યોગના વિકાસ માટે અને મોરબીના સિરામિક વધુમાં વધુમાં દેશોમાં વેચાણ થાય માટે તેના માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે તો તેના માટે પૂરી ત્યારી ચાલી રહી છે ગત વર્ષ યોજાયેલા વાઈબ્રન્ટ સિરામિકની સફળતા બાદ ચાલુ વર્ષના અંતમાં યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એસ્ક્પો ૨૦૧૭ ને સફળતા બનવા માટે સિરામિક એશો.એ પુરા પ્રયાસો કરે છે. ચાલુ વર્ષે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક એસ્ક્પોમાં દુનિયાના ૬૦ થી વધુ દેશો તેમજ દેશના તમામ વેપારીઓ મોટી સંખ્યામાં એક્સ્પોમાં ઉપસ્થિત રહે તેના માટે પ્રચાર અને પ્રસાર કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અગાઉ અમેરિકા જેવા દેશમાં રોડ શો અને પ્રચાર કરવામાં આવ્યા ઉપરાંત યુરોપના દેશોને પણ વાઈબ્રન્ટ એક્સ્પોમાં ખેંચી લાવવા માટે રૂબરૂ મુલાકાત કરીને તેમજ વિવિધ એકઝીહીબીશનમાં સ્ટોલ રાખીને મોરબીની સિરામિક પ્રોડક્ટને પ્રમોટ કરવામાં આવી રહી છે જેમાં મેક્સિકોમાં ચાલી રેહલ એકઝીબીશનમાં મોરબી સિરામિક એશો. દ્વારા સ્ટોલ રાખવામાં આવ્યો હતો જેમાં ઘણા બાયરો સ્ટોલની મુલાકાત લીધી હતી તે ઉપરાંત પ્રતિનિધિ મંડળે મેક્સિકો ખાતેના ઇન્ડીયન એમ્બેસીની અશ્વિન કુમારે મુલાક્ત કરીને ગાંધીનગરમાં યોજાનાર વાઈબ્રન્ટ એક્સ્પોમાં પધારવા માટે પણ આમત્રણ પાઠવવામાં આવ્યું હતું. અને મોટી સંખ્યામાં બાયરો વાયબ્રન્ટ એક્ષ્પો ની માં આવશે તેવી

પણ ખાતરી આપી હતી

Comments
Loading...
WhatsApp chat