મોરબીના વવાણિયા ગામે એક સાથે ૫૦૦ લોકોએ યોગ દિનની ઉજવણી કરી

મોરબી ના વવાણિયા ગામમાં આવેલ શ્રીમત રાજચંદ્ર વિધ્યામંદિર ખાતે આજે વિશ્વ યોગદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમા સવારે માળીયા (મિ) મામલતદાર, સ્ટાફ, વવાણિયા સરપંચ અશ્વિનભાઇ મેઘુભાઈ પરમાર, જયદિપ એન્ડ કંપનીના દિલુભા જાડેજા તથા તેના સ્ટાફ મિત્રો, વવાણિયા મંત્રી, શ્રીમત રામચંદ્ર વિધ્યામંદિરના પ્રિન્સિપાલ, શિક્ષણગણ અને  વિધ્યાર્થીઓ તથા વવાણિયાના ગ્રામજનો સહિતના 500 લોકોએ એક સાથે યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી.

 

 

Comments
Loading...
WhatsApp chat