શ્રી સતવારા સહકાર મંડળ દ્રારા રાહતદરે ચોપડા નીચે મુજબના સ્થળ પરથી મળી રહશે.

મોરબી સતવારા સહકાર મંડળ દ્રારા અખબાર યાદી જણાવામાં આવ્યું કે રાહતદરે ચોપડાનું વિતરણ જુદા જુદા વિસ્તારમાં કરવામાં આવ્યુ જે નીચે ના  સ્થળ પર જઈને મેળવા.

૧.બોરીયાપાટી -સોનગ્રા, ભંભોડી, તેમજ જકશીની વાડી માં
લાલજીભાઇ જાદવ તથા પ્રેમજીસાહેબ

૨.રવાપરની બાજુમાં મેઘાણી, ભેખડ, ખીચડ, નક્કી, તથા ખેંગડીની વાડી માં…
મનજીભાઇ કાળાભાઇ ડાભી

૩.ખોટાની વાડી માં – એડીપાન અરજણભાઇ કંઝારીયા

૪.ગોકુળનગર, મોરભગત તેમજ તેમા ભળતી ૧૪ વાડી વિસ્તાર માટે.
-પ્રભુભાઇ ડાભી (દાસભાઇ)
-કાનજીભાઇ ભાણાભાઇ કંઝારીયા
-વિજયભાઇ પરમાર

૫.ભાંડીયા, ગપી, ગંદરા, વિરાણીની વાડી આજુ બાજુના…
-રતીલાલ મિસ્ત્રી

૬.વજેપર ગામ – ગોવિંદભાઇ માવજીભાઇ

૭.માઘાપર ગામ – પ્રભુભાઇ નકુમ

૮.વાઘપરા – ચીરાગભાઇ એડવોકેટ

૯.માધાપરવાડી – સામતાણી, રંગાણી વગેરે..
– દેવકરણભાઇ મીસ્ત્રી

૧૦.બોડાસરની વાડી – રવજીભાઇ પરમાર તથા સવજીભાઇ નકુમ

૧૧.રોલાની વાડી – મનસુખભાઇ ડાભી

જે તે એરીયાના લાગુ પડતા વ્યક્તિઓએ ઉપર જણાવેલ સભ્યો પાસે થી ચોપડા વિતરણ સમયે મેડવી લેવા..
એક ચોપડો ૧૦/- રુપિયા લેખે રાહત ભાવે આપવામા આવશે.
ધોરણ ૧ થી ૪ ને ૩ નંગ
ધોરણ ૫ થી ઉપરના ને ૫ નંગ ની ગણતરીએ આપવા મા આવશે.

સતવારા સમાજ ના દરેક લોકો ને માહિતી મળે તેવું જાણવામાં આવ્યું હતું.

 

 

 

 

Comments
Loading...
WhatsApp chat