મોરબી શનાળા ગામે નાના ભૂલકાઓ યોગ દિનની ઉજવણી કરી

આજની એકવીસમી સદીમાં ધન,પ્રસિદ્ધી અને સરળતા આ ત્રણ વસ્તુ એવી છે કે જે આસાની થી પ્રાપ્ત કરી શકાય છે પરંતુ મનની શાંતિ એ આપણને આશાની થી નથી મળતી એના માટે તો યોગ સારો ઉપાય છે.વિશ્વ એક વ્યાયમ શાળા છે જેમાં આપણે આપણા ખુદને અને આપણા મનોબળ મજબુત બનાવવા છે. ત્યારે યોગ અત્યારના સમયમાં જરૂરી છે તો મોરબી નજીક શનાળા ગામમાં હેમાબેન કાજીયા આજુ બાજુના વિસ્તારના બાળકોને વિના મુલ્યે ટ્યુશન આપે છે ત્યારે યોગ દિવસ નિમિતે તેમેણ પણ ત્યાં ટ્યુશનમાં આવત બાળકોએ યોગ દિવસની ઉજવણી કરી હતી

Comments
Loading...
WhatsApp chat